મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
પ્રપંચનો પહાડ પાર થાય તો પ્રગટ કરું, ઝીણું અમસ્તું રેત કણ હું કોની સામે વટ કરું ?
બહુ જ ગોળ ગોળ લાંબુલચ કથ્યા કરે છે તું, કરું હું સાવ અરધી વાત, કિન્તુ ચોખ્ખીચટ કરું. કવિ- સંજુ વાળા
No comments:
Post a Comment