મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
સપના અમે વેંચ્યા નથી બસ એટલે 'જીગર', લેનાર કોઈ પણ અહીં સધ્ધર નથી મળ્યા. લથબથ થયું છે જે સદીઓથી લડાઇમાં, એ સત્યના સીને કદી બખ્તર નથી મળ્યા ! -જીગર ફરાદીવાલા
No comments:
Post a Comment