મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ-રંગવાળીઆ ટીલડી કોણે જડી ? વળી પૂછું કે મીંદડીની માંજરી-શી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી ?
Thanks - maan
No comments:
Post a Comment