મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
કોઈ કહો જરાક ઝંપી જાય આ લાગણીઓ જયાં ને ત્યાં ઢોળાતી જાય છે.
કોઈ ઝીલે હ્રદયે તો કયાંક ઝખ્મી થઈને ફંગોળાતી જાય છે.
સ્નેહસાગર ઝંખે પણ સફર કયા પૂરી થાય છે કદી એની.
વહેતી નિરંતર એ જાણે પ્રેમ નદીનો પ્રવાહ છું હું કહેતી જાય છે. - મીતલ
No comments:
Post a Comment