મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
એક તારા જ પ્રેમના બન્ધનમા બન્ધાવા માગુ છુ, જીવનને તારા જ સ્નેહના તાતણે જોડવા માગુ છુ,
ભલે હજારો જનમ લેવા પડે આ ધરતી પર, હર જનમે તારો જ પ્રેમ બનીને જીવવા માગુ છુ.
-ઘનશ્યામ 'શ્યામ'
No comments:
Post a Comment