મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
હા-હજૂરી કરે અરજ આપે ! તું ફકીરોને કાં ફરજ આપે ?
ગણગણી લે, એ જે સહજ આપે રોજ ક્યાંથી જુદી તરજ આપે !!
– સંજુ વાળા
No comments:
Post a Comment