મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
પાંપણ ભીની કરો નહીં, સપનાં તણાય છે, પડછાયા ઊંચકી પછી ઘરમાં લવાય છે.
સૂરજના પ્રેમમાં તમે શું શું ગુમાવિયું, ઝાકળની જાતને કદી પૂછવા જવાય છે ?
Thanks :: Lala Jamka
No comments:
Post a Comment