મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
હર હંમેશ એક ઝલક માટે ઝુરતી.... બેબસ.... ચકળ-વકળ થતી.... આંખો આજે અંતે થાકી ને....... રોઈ પડી..
Thanks :: Bh'Art
No comments:
Post a Comment