મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
પ્યાસ આંખોની આટલું જોઈ તો’ય છીપાતી નથી એવી કેવી તું હુસ્નપરી કે આંખમાંય સમાતી નથી - પ્રશાંત "અલ્પ"
No comments:
Post a Comment