મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
પૂર્ણ શ્રદ્ધા.....
પ્રેમ અને લાગણીઓને સમજવા મન અને બુદ્ધિની જરુર નથી રહેતી,, કારણ મન ચંચલ છે અને બુદ્ધિ અધુરી છે... એટલેજ હ્રદયથી બાંધેલા સંબંધમાં પૂર્ણ શ્રદ્ધા ને વિશ્વાસ હોય છે માટે જ છેલ્લા શ્વાસ સુંધી આ "જગત"માં ટકેલો રહે છે..
No comments:
Post a Comment