મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
શુ કહું આ સળગતી આગને, સલગાવે એ ભર્યા જીવનબાગને,
નથી માનતુ હૈયું એનું જો બની ગયુ
બસ મરવા છોડી દીધું જ્ન્નત ના પ્રાણ ને.
જ્ન્નત -બંસરી
No comments:
Post a Comment