દુઃખ આપવાની સીમા હોય ,
એમાય દરદ ધીમા હોય .
નહિ સહી શકશે આ માનવ ,
લેખ કેવા વહમા હોય !
છતાં મદદ ન કરતો ' તું''
કહે હરિ ઘટમાં હોય .
સાદ કરે કવિ તુજને,
તું જો આ જગમાં હોય !
-શ્વેત
No comments:
Post a Comment