મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
હોય હ્રદયમાં જો લાગણી અકબંધ , તો જ નિભાવી શકાય ખરો સંબંધ .
કરે છે કંઇક તો પ્રયોજન પૂર્વ રૂણાનુંબંધ , એટલે જ સ્થપાય છે હ્રદય થી હ્રદય નો સંબંધ ..!! R.R.SOLANKI (તૃષ્ણા)
No comments:
Post a Comment