મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
એનો વિચાર કરતાં મારી આંખો મળી ગઈ અને એ આવ્યો : જો મને ખબર હતે કે આ માત્ર સ્વપ્ન છે તો હું કદી જાગી ન હોત.
– લેડી ઇશે [ જાપાન ] – અનુ. હરીન્દ્ર દવે
No comments:
Post a Comment