મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ ? ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ ? બહાર ઊભા હોત તો તસ્વીરની ચર્ચા કરત આ અમે ઊભા છીએ તસ્વીરમાં, શું બોલીએ ?
No comments:
Post a Comment