મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મનડા ની મેડીયે ટહુંકયો મોર અષાઢી, આ કોન જીલે છે સાદ ઢેલ થઇ...!!!
દલડા ની ડેલીયે વગાડે વાંસળી વણજારો, આ કોણ ઝણકાવે જાંજર ઘેલી થઇ...!!!
-કરીમ મોવર
No comments:
Post a Comment