મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
પાઁપણ નો પલકારો તમારો શાતિર હતો, દિલ ઘવાયુ ગયુ જાણે અર્જુન નુ લક્ષ્યવેધ તિર હતુ …!
-મનોજ જોશી
No comments:
Post a Comment