મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
(૧) આઁખ નો આ પલકારો મારા દિલ નો એક ઇશારો છે, જો સમજો તો આ જબકારો મારી વેદના નો એક શિસકારો છે...!!
°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°
(૨) તમારી આઁખો ની કમાન માથી નજરો ના બાણ છૂટી ગયા, લાખ કરી અમે કોશીશ તોય સાવ વિંધાય ગયા...!!!
-કરીમ મોવર
No comments:
Post a Comment