હંમેશા કંઈક કહેવાની ચાહના હતી મારી,
પણ આપને મેં ક્યાં કશુ કહયુ હતુ....
આમ જ અમે ત્યાં બધું સહ્યુ હતુ....
વેદના ટપકી હતી આ આંખો માંથી,
દર્દ એમાં ક્યાં કશુ રહ્યુ હતુ.....
હતો ઘણો પ્રેમ અને વિશ્વાસ,
પણ એમને ક્યાં ખબર કે
સ્નેહ નું ઝરણું વહી રહ્યુ હતુ...
પણ હકીકત તો હતી એક જ અહીં,
મન ઉપર કસ્તર ઘણું ચડ્યું હતુ.....
દિલ પર ફેંકયો તમે પથ્થર અરે!
ફક્ત ત્યાં રક્તઝરણું વહ્યુ હતું...
આમનું શું સમજવું? શુ ત્યાં જવું?
કે દિલ અમારું જ્યા રડ્યુ હતું....
- જ્ન્નત
પિનલ સતાપરા
13/8/2010
10:32 Pm
No comments:
Post a Comment