" કભી કિસી કો મુકમલ જહાં નહીં
મિલતા,
કહીં જમીં તો કહીં આસમાં નહીં
મિલતા...."
...ને સેલફોન ની રીંગ વાગતાં
ડો.અનુજ શાહ જગજીતસિંહ ની પોતાની પ્રિય ગઝલ ને પોઝ કરી.
" સર..પપ્પા ની તબિયત..."
"હાં , આવું છું."
મેડીકલ બેગ ઉઠાવતાં ડો.અનુજ બબડયો ;
" મારે કયાં ડોકટર બનવું હતું ?
પપ્પા એ પરાણે પોતાના વ્યવસાય માં જોડયો...બાકી પોતને તો પ્રિય ગઝલ ગાયકજગજીતસિંહ ની જેમ ગઝલ ગાયક બનવું હતું.મોબાઈલ ઉઠાવતાં પોઝ બટન ફરી દબાતા ફરી ગઝલ વાગી...
" કભી કિસી કો મુકમલ જહાં નહીં
મિલતા,
કહીં જમીં તો કહીં આસમાં નહીં
મિલતા...."
---- મુકેશ મણિયાર.
99254 56357.
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Wednesday, December 16, 2015
" કભી કિસી કો મુકમલ જહાં નહીં મિલતા,...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment