મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
લગાવ્યુ દિલનું બજાર જણાવ્યું પણ નહી.. વેપારની પધ્ધત વિશે ભણાવ્યું પણ નહી...
દિલો જાન લગાવી દીધા અમેતો "જગત"માં.. કેમ આવી ગઇ ખોટ એ ગણાવ્યુ પણ નહી...Jn
No comments:
Post a Comment