મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
એના ઈશારે એના સહારે.
ધન્ય થયો છું એના કિનારે.
જિંદગી ચાલી એના વિચારે.
હાથ પકડ્યો હા,મઝધારે.
હજી સાંભરે, હા,ધબકારે.
જોવુ તુજને, લે,પલકારે.
જ્યોતિ પ્રગતિ, હા,ઝબકારે.
"આભાસ" લખે, વેદના ભારે.
-આભાસ
No comments:
Post a Comment