મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
સમય કેરી માગણી સાથે સંબંધોના તિરાડ ગાજે ખોઈ મેતો જંખના આજે સ્થૂળ બનેલી વાતો સાથે લાગણિયો તો બેઠી કાંઠે આંખો સૌની ખોટી લાગે હાલત મારી ભૂંડી લાગે પ્રણય કેરી કુંજી લાગે શબ્દ તારા હૈયે વાગે પથ્થર બની કલમ આજે -હાર્દ
No comments:
Post a Comment