મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
હોય વર્ષાની સાંજ કે નવલી નવરાત તરસી આંખો ગોતે તને દિવસ રાત
મહેકે ફુલો તો યાદ કરુ તુજ સ્મીત પવન લહેરે તો લાગે તારુ ગીત
થાય અંધારુ તો દોડુ તને ગોતવા કલમ સાથે દોરુ તને ચીતરવા. -પ્રફુલ પરમાર
No comments:
Post a Comment