મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
સાત જન્મોથી એ વાગોળી હતી, વાત જે એને નહિ પૂછી હતી.
મનહર ચોક્સી
No comments:
Post a Comment