મોટા ભાગનાં લોકો એમ માનતાં હોય છે કે સ્ત્રી-પુરુષનાં
સંબંધમાં કાંતો સામાજીક સંબંધ હોય ,કાં તો મિતત્રા
નહીં તો પ્રેમ કે લફરું !!
પણ આ બધાંથી ઉપર પણ એક એવો Special સંબંધ
હોય છે જેને આપણે " platonic relation " કહીએ
જેમાં એક બીજાં માટે સ્નેહ,કાળજી કે સમ્માન હોવાં છતાં
કહેવાતા પ્રેમ જેવું કંઈ જ ના હોય કોઈ અપેક્ષા ના હોય
તેવા બુધ્ધિગમ્ય અને સ્નેહપૂર્ણ સંબંધ જેમાં ફકત
સાચી મિત્રતા જ હોય .
ઘણાં લોકો ને આ ફક્ત દંભ લાગે પણ
આજ ના જમાનાં માં આવા special relation હોય છે
જેમાં કોઈ અપરાધભાવ નથી, કોઈ અપેક્ષા નથી કે
કોઈ અહંકાર કે અધીકાર વગર નો બસ સ્નેહપૂર્ણ સંબંધ....
- કાજલ ઓઝા
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Showing posts with label કાજલ ઓઝા વૈધ્ય. Show all posts
Showing posts with label કાજલ ઓઝા વૈધ્ય. Show all posts
Saturday, August 12, 2017
કાજલ ઓઝા વૈધ્ય,
Sunday, April 3, 2016
આપણો મૂડ હોય એવો જ મૂડ સામા માણસનો હોય એ પણ જરૂરી નથી.
ઘણીવખત સારો માણસ પણ તેના અંગત સંજોગોના કારણે ખરાબ વરતન કરી બેસે છે.
સામેનો માણસ આપણી ધારણાથી જુદું કે અજુગતુ વર્તન કરે ત્યારે
તેની માનસીક હાલત સમજી અને તેણે આવું શા માટે કર્યું એ પણ
શાંતીથી વીચારવુું જોઇએ.
ગમે એવો ડાહ્યો માણસ પણ ભૂલ કરી શકે છે.
એ ભૂલ સમજવાની અને સ્વીકારવાની તૈયારી રાખવી જોઇએ.
કાજલ ઓઝા વૈધ્ય
Subscribe to:
Posts (Atom)