વિખયાયેલો ચાંદ - રૂપલ ભટ્ટ
અટકચાળો પાણીમાં કાંકરી નાખવાનો કર્યો, ને વીખેરાઈ ગયો ચંન્દ્ર.
પછીતો લહેરે લહેરે રેલાતી ચાંદની,
ક્યારનીય એક થવા મથતી'તી.
પણ હીલોળા લેતું પાણી ચાંદને એક નથી થવા દેતું
રૂહાની.............
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Showing posts with label રૂપલ ભટ્ટ. Show all posts
Showing posts with label રૂપલ ભટ્ટ. Show all posts
Saturday, June 11, 2016
વિખયાયેલો ચાંદ - રૂપલ ભટ્ટ
Subscribe to:
Posts (Atom)