મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મહોબ્બત ના સવાલો ના કોઈ ઉત્તર નથી હોતા .. !! અને જેટલા હોય છે તેટલા સદ્ધર નથી હોતા .. !! મળે છે એક જ પ્રેમી ને સાચી લગન દિલ ની .. !! બધાય ઝહેર પીનારા કઈ શંકર નથી હોતા .. ..!! શીતલ પરમાર
This is Painted by :: Samat bela
No comments:
Post a Comment