ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label સુરેશ કુબાવત. Show all posts
Showing posts with label સુરેશ કુબાવત. Show all posts

Sunday, December 20, 2015

સાવ  હસવામાં  ઉડાડી ના દેતા અમારી વાત

સાવ  હસવામાં  ઉડાડી ના દેતા અમારી વાત,
અમે તો મોર, કોકિલ, ચાતક,બુલબુલની જાત.
પીંછામાં ગગન ભરીયે, અને આંખોમાં સપના,
અમે લાલચટ્ટક લોહીમાં ભળતા ટહુકાની જાત.

-સુરેશ કુબાવત