ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Showing posts with label R.R.SOLANKI (તૃષ્ણા).. Show all posts
Showing posts with label R.R.SOLANKI (તૃષ્ણા).. Show all posts

Friday, December 11, 2015

ઇશ્કના દરિયામા...

ઇશ્કના દરિયામાં
આવે ના લાગણીની ખોટ....
દરિયો ભલે ભોગવે ખારાશ
હ્રદય તો પ્રેમની મિઠાસમાં ઓતપ્રોત..!!
. R.R.SOLANKI
   (તૃષ્ણા).

Sunday, December 6, 2015

ભર ઉનાળે વાદળ નું આમ  વરસવું

ભર ઉનાળે વાદળ નું આમ  વરસવું
શું કહેવું આ બદલાયેલા ઋતું પરિવેશ નું??

ઝહેર ઘુંટાયુ છે હર એક  માનસમાં એક પરિવેશનું,,,,
નથી મળવાનું કોઇ ઓસડ માનવ મનના દ્વેષ નું..!!
વસ્ત્રો ના વાડા બાંધી ફરતાં દંભમાં
શું કરવું આ જાગેલા મનના  રોષ નું?
ભભકાં ભાળી અંજાતી આંખો શું કરવું
ભભુકતી આ જવાળા આ કલેશ નું???

માનવ માનવ ને લડાવી મારતાં
ધર્મ નામના આ કપટી ઉદે્શ નું..!!

ગાડરિયા પ્રવાહમાં વહી જનારાં
આ દંભી,પાખંડી જનાદેશ નું???

. . R.R.SOLANKI
      (તૃષ્ણા).