મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
સમજી નથી શકતો ઘણી વાતો હું આ જમાનાની, નાસમજ હું છું કે લોકો નાસમજ સમજે છે મને. -હાર્દ
No comments:
Post a Comment