કલમ લીધી ને હાથ થર થરવા લાગ્યા…..
લખ્યું નામ તમારું ને આશુ વેહવા લાગ્યા…..
કહેવું હતું તમને કૈક હવે…..
પણ શબ્દો જીભ ને છોડવા લાગ્યા…..
કલમ લીધી ને હાથ થર થરવા લાગ્યા…..
લખ્યું નામ તમારું ને આશુ વેહવા લાગ્યા…..
તમે હમેશા માટે દુર જવાના છો હવે……
પણ નામ તમારું હ્ય્રીદય છોડવા લાગ્યું……
કલમ લીધી ને હાથ થર થરવા લાગ્યા…..
લખ્યું નામ તમારું ને આશુ વેહવા લાગ્યા…..
તમારી સાથે એક છેલી મુલાકાત કરવી છે હવે…..
પણ કદમ પગ છોડવા લાગ્યા……
કલમ લીધી ને હાથ થર થરવા લાગ્યા…..
લખ્યું નામ તમારું ને આશુ વેહવા લાગ્યા…..
તમે તોહ યાદો માજ રેહ્સો હવે…..
પણ પ્રાણ મારા શરીર છોડવા લાગ્યા……
કલમ લીધી ને હાથ થર થરવા લાગ્યા…..
લખ્યું નામ તમારું ને આશુ વેહવા લાગ્યા…..
તમારા વિષે ચેલીવાર લખવા બેઠો હવે…..
પણ કાગલ્ભી ભીંજાવા લાગ્યા…..
કલમ લીધી ને હાથ થર થરવા લાગ્યા…..
લખ્યું નામ તમારું ને આશુ વેહવા લાગ્યા…..
- જતીન ટાંક
No comments:
Post a Comment