મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો ભીતરના અંધારામાંથી નીકળવું છે -હરજીવન દાફડા
No comments:
Post a Comment