સ્રુષ્ટિને અંજવાળવા સૂરજને બળવું પડે છે.
બીજાને છાંયડો દેવા વ્રુક્ષને તપવું પડે છે.
આ તે કેવી પ્રેમની બલિહારી છે? "શ્યામ"
નાતો તૂટે છે દિલનો ને આંખોને રોવું પડે છે.
-ઘનશ્યામ (શ્યામ)
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આજનો મોરલાનો ટહુકો......
Tuesday, October 6, 2015
સ્રુષ્ટિને અંજવાળવા સૂરજને બળવું પડે છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment