મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
બારીમાંથી પાન સૂકું એકદમ આવી ચડ્યું; કોક તો આવ્યું ચલો મારા ઘરે. ~
No comments:
Post a Comment