મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ભીની ભીની ગંધ, લ્યો આવી ચડી ! ક્યાંક નક્કી યાદની હેલી ચડી ! – મગન મકવાણા ‘મંગલપંથી’
No comments:
Post a Comment