મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મારાથી ક્યાં કઈ લખાય છે સમયની કલમે શબ્દો બંધાય છે આજે મારા હાથે તો કાલે તારા હાથે આ સમય ની ગઝલ આમજ રચાય છે. -હાર્દ
No comments:
Post a Comment