ઉપર જોઇને આજે ઈશ્વરને પુછુછું આપડી વચ્ચે આટલું અંતર છે કેમ,
તારા માટે બને મોટા મંદિરો ને મારા નસીબે આ ઝુંપડી જ કેમ.
વશે આમ ઉપર ,છતાં ઠાઠ તારા નીચે,
જમવાના ટાણાં મારા વસમાં જ કેમ.
ભૂખ્યો હું સુવું રોજ સુકારે ઘાસ માથે,
રેશમના પાથરણે "બાપ" તારાથી સુવાયા જ કેમ
ઉપર જોઇને આજે ઈશ્વરને પુછુછું આપડી વચ્ચે આટલું અંતર છે કેમ,
-હાર્દ
No comments:
Post a Comment