મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તળેટી સુધી ચાલ ગઝલ, ત્યાં પ્રભાતી મોજ હશે, દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે. - રાજેન્દ્ર શુક્લ
No comments:
Post a Comment