સર્વે વાચક મિત્રો!
ખુબ ખુબ અભિનંદન,
આજે મોરપિચ્છડોટકોમએ માત્ર એક પખવાડિયામાં ૧૦૦૦ મુલાકાતીઓ પુર્ણ કર્યા તમારો સ્નેહ અમને સદાયે નવો ઉત્સાહ અર્પણ કરે છે, કવિઓ,લેખકો,સાયરો,વાચકો અને કલાકારોનો ખુબ ખુબ આભાર માનવો ઘટે, અમારુ સાહિત્ય અસ્તિત્વ તમારા કારણે.
ફરીથી આભાર બધાનો.
©-કે.એચ.ભાટીયા
-ધનેશ મકવાણા
No comments:
Post a Comment