મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
આંખો ક્યાં આશુંની વર્ષા કરે છે,
એતો દિલના દર્દ ને જવાનો રસ્તો કરે છે. -હાર્દ
No comments:
Post a Comment