મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
એમણે પીડા વિશે પૂછ્યા પછી કેટલી પીડામાં રાહત થઈ ગઈ કાલ મન ઉજજડ હતું પણ આજ તો કૈંક સ્મરણની વસાહત થઇ ગઇ – ઉર્વીશ વસાવડા
No comments:
Post a Comment