મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
"આ બધા 'બેફામ' જે આજે રડે છે મોત પર, એ બધાએ જીંદગી આખી રડાવ્યો છે મને.
બેફામ
No comments:
Post a Comment