મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
હવે તને ક્યાં શોધું ઈશ્વર, મારામાં તું જડતો નથી, અને મંદિર માં તું મળતો નથી. -હાર્દ
No comments:
Post a Comment