મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તમામ ઉમ્ર મને જિંદગીએ લુંટ્યો છે, મરણનાં હાથમાં પ્હૉંચી હવે સુરક્ષીત છું. – આદીલ મન્સુરી
No comments:
Post a Comment