મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
તું શાંત સ્મિત અને હું હાસ્યભરી કવિતા, તું ગહન સમુદ્ર, હું ખળખળ વહેતી સરિતા, આપણાં પગલાંમાં એકમેકને સમાવી, ચલ, મધ્યાહનને નવપ્રભાતમાં ફેરવીએ.
–આરતી પટેલ શાહ
No comments:
Post a Comment