મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
મે પણ આજે હિંમત કરી, નસીબ સામે વાળી મુઠ્ઠિયુ, એકલવાયુ વ્યક્તિત્વ મારુ, એનો હાથ પકડતા ખીલી ઉઠયુ. -મન
No comments:
Post a Comment