મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
એ મળે તો સહજ રીતે જ મળે, બાકી ફંફોળવાનો અર્થ નથી .
ઝીલતાં આવડે તો જ ઉછાળો, શબ્દ ફંગોળવાનો અર્થ નથી .
-મનોજ ખંડેરિયા
No comments:
Post a Comment