મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
એવું નથી કે લિટમસ પેપરના જ રંગ બદલાઈ છે. લખું તારા પર ગઝલ ને કાગળ પણ ગુલાબી થાય છે. .. - ભરત
No comments:
Post a Comment