મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ઈશ-વાસ છે નિર્મળ હ્રદય માં જ.. મંદિર મસ્જીદ માં શા ને ભટકે છે... ખુદ ની સુવાસ શોધવા, કસ્તુરી કોતર-કોતર રખડે છે.....
-bh'Art
No comments:
Post a Comment